અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ, શું કારણો જણાવ્યાં?
અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ, શું કારણો જણાવ્યાં?
ઈરાન અને અમેરિકા વચ્ચે અંદાજે 21 કલાક સુધી વાતચીત થઈ. ત્યાર બાદ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બન્ને દેશ સમજૂતી સુધી ના પહોંચી શક્યા.
તેમણે એમ પણ જણાવ્યું કે ઈરાને તેમની શરત માનવાથી ઇનકાર કરી દીધો. એ કઈ બાબતો હતી જેને ઈરાને માનવાનો ઇનકાર કરી દીધો અંગે હજી સ્પષ્ટ જાણકારી નથી મળી શકી.
આ અંગે ઈરાને પણ વિસ્તારથી માહિતી નથી આપી. જુઓ પાકિસ્તાનથી બીબીસી સંવાદદાતા ઉમર દરાઝનો અહેવાલ.

ઇમેજ સ્રોત, White House



