જ્યારે દ્વારકામાં મધદરિયે જહાજ અટકી ગયું

વીડિયો કૅપ્શન, જ્યારે દ્વારકામાં મધદરિયે જહાજ અટકી ગયું
જ્યારે દ્વારકામાં મધદરિયે જહાજ અટકી ગયું
પ્રકાશિત

દ્વારકાના લાઇટ હાઉસ નજીક એક કાર્ગો વહાણ દરિયા વચ્ચે અટકી ગયું હતું.

વહાણ કંડલાથી ઓમાન તરફ માલસામાન લઈને જઈ રહ્યું હતું.

સ્થાનિક તંત્ર અને સંબંધિત એજન્સીઓએ વેસલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

જિલ્લા પોલીસ વડા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

દ્વારકા, જહાજ, દરિયો, બીબીસી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન