અમદાવાદ : 'મને મારો દીકરો જોઈએ...' સફાઈ માટે ગટરમાં ઊતરેલા યુવાનના મોત બાદ પરિવારજનોએ શું કહ્યું?
અમદાવાદ : 'મને મારો દીકરો જોઈએ...' સફાઈ માટે ગટરમાં ઊતરેલા યુવાનના મોત બાદ પરિવારજનોએ શું કહ્યું?
પ્રકાશિત
અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલની ગટરમાં સફાઈ માટે ઊતરેલા ત્રણ કર્મચારીઓમાંથી એક કર્મચારીનું મૃત્યુ થયું છે.
અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં ગંદકી સાફ કરવા ઊતરેલા રૉકી નામના યુવાનનું ગૂંગળાઈને મૃત્યુ થયું હતું.
શાન્તાબહેન રૉકીનાં ફોઈ છે. નાનપણમાં જ રૉકીનાં માતાપિતાના અવસાન પછી તેમણે જ રૉકીને દીકરાની જેમ મોટો કર્યો છે.
મૃતક યુવાનને તેમનાં ફોઈ અને ફુવાએ મોટો કર્યો હતો. જુઓ મૃતકના પરિવારજનોએ શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



