સુરતમાં અંતિમયાત્રામાં જતો પરિવાર પાણીમાં ફસાયો

વીડિયો કૅપ્શન, સુરતમાં અંતિમયાત્રામાં જતો પરિવાર પાણીમાં ફસાયો
સુરતમાં અંતિમયાત્રામાં જતો પરિવાર પાણીમાં ફસાયો
પ્રકાશિત

સુરતમાં છેલ્લા 24 કલાકમાં પડી રહેલા વરસાદને કારણે લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં એટલા પાણી ભરાયા હતા કે તંત્રએ તેમાં કેટલી મદદ કરવી પડી હતી.

સુરતમાં અંતિમયાત્રામાં જતો પરિવાર પાણીમાં ફસાયો હતો.

વરાછા પોલીસે ટ્રૅક્ટરની મદદથી રેસ્ક્યૂ કરીને લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

સુરત, વરસાદ, અંતિમયાત્રા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન