વડોદરાનાં ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની લૉર્ડ્ઝના મેદાન પર સિદ્ધિ, માતાપિતા સંઘર્ષ વિશે શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
વડોદરાનાં ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની લૉર્ડ્ઝના મેદાન પર સિદ્ધિ, માતાપિતા સંઘર્ષ વિશે શું બોલ્યાં?
પ્રકાશિત

ભારતીય મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયા લૉર્ડ્ઝમાં ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની ગયાં છે.

લૉર્ડ્ઝમાં આ પહેલી મહિલા ટેસ્ટ હતી. આ મેદાનમાં પ્રથમ પુરુષોની ટેસ્ટ 142 વર્ષ પહેલાં રમાઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં 150 ટેસ્ટ થઈ ચૂકી છે. પણ મહિલા ટેસ્ટ હજુ સુધી રમાઈ નહોતી.

યાસ્તિકાએ સદી પછી કહ્યું હતું કે 'મને સપના જેવું લાગી રહ્યું છે.'

યાસ્તિકાની આ શાનદાર ઇનિંગ બાદ અનેક ક્રિકેટરો અને નિષ્ણાતો તેમનાં વખાણ કરી રહ્યા છે.

બીબીસી ગુજરાતીએ તેમનાં માતાપિતા સાથે વાતચીત કરી હતી.

વધુ જુઓ આ વીડિયોમાં...

યાસ્તિકા ભાટિયાનાં માતાપિતા વડોદરાનાં ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની લૉર્ડ્ઝના મેદાન પર સિદ્ધિ, માતાપિતા સંઘર્ષ વિશે શું બોલ્યાં?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન