You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કંબોડિયામાં બળદગાડાંની રેસ, જૂની પરંપરા ફરી શરૂ
કંબોડિયામાં બળદગાડાંની રેસ, જૂની પરંપરા ફરી શરૂ
કંબોડિયામાં એપ્રિલ મહિનાના મધ્યભાગમાં ખ્મેર નવવર્ષની શરૂઆત થાય છે.
તેમાં પાકની લણણીની સિઝનને વધાવવા તથા નવા વર્ષને આવકારવા માટે લોકો પોતાનાં બળદગાડાંને રંગબેરંગી રીતે સળગારે છે અને રેસમાં દોડાવે છે.
આમ તો આ પ્રથા સદીઓ પુરાણી છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેને ફરીથી શરૂ કરવામાં આવી છે અને આ તેની 12મી આવૃત્તિ હતી.
વિજેતાના 20 લાખ કંબોડિયન રિએલનું ઇનામ આપવામાં આવ્યું હતું, રંગબેરંગી બળદગાડાંની રેસના વીડિયોને માણો તથા આ પ્રથા વિશે જાણો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન