કંબોડિયામાં બળદગાડાંની રેસની પરંપરા

વીડિયો કૅપ્શન, કંબોડિયામાં બળદગાડાંની રેસ, જૂની પરંપરા ફરી શરૂ
કંબોડિયામાં બળદગાડાંની રેસની પરંપરા
પ્રકાશિત

કંબોડિયામાં એપ્રિલ મહિનાના મધ્યભાગમાં ખ્મેર નવવર્ષની શરૂઆત થાય છે.

તેમાં પાકની લણણીની સિઝનને વધાવવા તથા નવા વર્ષને આવકારવા માટે લોકો પોતાનાં બળદગાડાંને રંગબેરંગી રીતે સળગારે છે અને રેસમાં દોડાવે છે.

આમ તો આ પ્રથા સદીઓ પુરાણી છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેને ફરીથી શરૂ કરવામાં આવી છે અને આ તેની 12મી આવૃત્તિ હતી.

વિજેતાના 20 લાખ કંબોડિયન રિએલનું ઇનામ આપવામાં આવ્યું હતું, રંગબેરંગી બળદગાડાંની રેસના વીડિયોને માણો તથા આ પ્રથા વિશે જાણો.

કંબોડિયા, બળદગાડાંની દોડ, નવું વર્ષશ ખ્મેર, બીબીસી ગજુરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન