ગુજરાતના દરિયાકિનારે જોવા મળતી એ માછલી, જેની વિદેશમાં પણ માંગ છે
ગુજરાતના દરિયાકિનારે જોવા મળતી એ માછલી, જેની વિદેશમાં પણ માંગ છે
પ્રકાશિત
ગુજરાત રાજ્યનો દરિયાકિનારો 1600 કિલોમીટર કરતાં પણ લાંબો છે. અહીંથી દેશદેશાવરમાં વેપાર થાય છે.
સાથે જ દરિયાકિનારે માછીમારીનો વ્યવસાય પણ થાય છે. ગુજરાતના દરિયામાંથી પકડવામાં આવતી માછલીની દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ માંગ રહે છે.
ત્યારે જાણો કે કેવા પ્રકારની માછલીઓ ગુજરાતના દરિયાકિનારેથી મળી આવે છે, તેમની શું ખાસિયત છે તથા તે કેવા ભાવે વેચાય છે.




