કૉક્રોચ જનતા પાર્ટી પાછળ કોનું ભેજું, આપ સાથેના સંબંધનું સત્ય શું?

વીડિયો કૅપ્શન, કૉક્રોચ જનતા પાર્ટી પાછળ કોનું ભેજું, આપ સાથેના સંબંધનું સત્ય શું?
કૉક્રોચ જનતા પાર્ટી પાછળ કોનું ભેજું, આપ સાથેના સંબંધનું સત્ય શું?
પ્રકાશિત

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે યુવાઓ અને કૉક્રોચ(વંદા) અંગે આપેલાં નિવેદન પછી સોશિયલ મીડિયા કૅમ્પેઇન 'કૉક્રોચ જનતા પાર્ટી' અતિશય ચર્ચામાં છે.

જોકે, જસ્ટિસ સૂર્યકાંતે શનિવારે જ તેમની ટિપ્પણી અંગે સફાઈ આપતાં કહ્યું હતું કે મીડિયાના એક વર્ગે તેમની વાતોને ખોટી રીતે રજૂ કરી.

જસ્ટિસ સૂર્યકાંતનાં નિવેદન પછી એક વ્યંગ્યાત્મક સોશિયલ મીડિયા કૅમ્પેઇન અતિશય ચર્ચામાં છે. આ ચર્ચાના કેન્દ્રમાં છે 'કૉક્રોચ જનતા પાર્ટી'.

ઇન્ટરનેટ પર તેના નામની વેબસાઇટ પણ બની ગઈ છે અને તેના ઇન્ટાગ્રામ પર 53 લાખથી વધારે ફૉલોઅર્સ થઈ ગયા છે. એવું જણાવાઈ રહ્યું છે કે આ પાર્ટીમાં સામેલ થવા માટે બે લાખથી વધારે લોકોએ તેની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

કૉક્રોચ જનતા પાર્ટી પાછળ કોનું ભેજું, આપ સાથેના સંબંધનું સત્ય શું?

ઇમેજ સ્રોત, CJP

ઇમેજ કૅપ્શન, કૉક્રોચ જનતા પાર્ટીનું એક સોશિયલ મીડિયા પોસ્ટર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન