ગુજરાત: આકરી ગરમીમાં ખેતીકામ કરતી મહિલાઓની કપરી સ્થિતિ

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
ગુજરાત: આકરી ગરમીમાં ખેતીકામ કરતી મહિલાઓની કપરી સ્થિતિ
પ્રકાશિત

ક્યારેક ચક્કર ખાઈ જવાય છે તો કયારેક તાવ ચઢી જાય છે. આકરી ગરમીમાં ખેતરમાં કામ કરતી મહિલાઓની હાલત ખરેખર કપરી હોય છે.

ગ્લોબલ વૉર્મિંગને કારણે ઉનાળાના દિવસોમાં ગરમીનો પારો ઉત્તરોત્તર વધી રહ્યો છે ત્યારે ખેતીના કામ સાથે જોડાયેલી મહિલાઓની તકલીફો ઘણી વધી છે.

ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં તાપમાન 42થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

ત્યારે બીબીસીએ આવાં કેટલાક મહિલાઓની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. જુઓ તેમની પરિસ્થિતિ વિશે આ વીડિયોમાં...

રિપોર્ટ – તેજસ વૈદ્ય

શૂટ – પરેશ પઢિયાર

ઍડિટ – રિપુલ મકવાણા

ઉનાળામાં મહિલા ખેડૂતોની સ્થિતિ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન