‘આ જ અમારું ઘર છે…’ કાયમ હોડીમાં રહેતા પરિવારોની કહાણી
‘આ જ અમારું ઘર છે…’ કાયમ હોડીમાં રહેતા પરિવારોની કહાણી
"અમારા વડીલોના સમયથી આ જ અમારું ઘર છે. અમે અહીં જ રહીએ છીએ."
લગભગ 50 પરિવારો આ રીતે હોડીમાં રહે છે.
આ કહાણી આંધ્ર પ્રદેશના પોલાવરમ જિલ્લાના ચિંતૂર મંડલમાં સબરી નદી પર હોડીમાં રહેતા પરિવારોની છે.
અહીં દરેક પરિવારોમાં બે કે ત્રણ બોટ હોય છે.
એકનો ઉપયોગ તેમના ઘર તરીકે થાય છે, અને અન્યનો ઉપયોગ માછીમારી માટે થાય છે.
તેમણે હોડીમાં જ રસોઈ અને સૂવા માટે વ્યવસ્થા કરી છે.
જાણો આ પરિવારોની કહાણી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



