પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સામે ચૂંટણી લડનારા ભાજપના નેતાએ પરિણામ અંગે શું કહ્યું?
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સામે ચૂંટણી લડનારા ભાજપના નેતાએ પરિણામ અંગે શું કહ્યું?
પ્રકાશિત
પશ્ચિમ બંગાળમાં 293 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલુ છે, અત્યાર સુધીનાં પરિણામનાં વલણોમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસને માત આપી ભાજપ આગળ ચાલી રહ્યો છે, ભાજપ બહુમતીના આંકડા કરતાં પણ વધુ બેઠકો પર આગળ છે.
એ બાદ ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ દાવો કર્યો છે કે 'ભાજપ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે.'
નોંધનીય છે કે સુવેંદુ અધિકારી બે જગ્યાએથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમને નંદીગ્રામથી ઉતાર્યા અને મુખ્ય મંત્રી મમતા બેનરજીને તેઓ ભવાનીપુરમાં પણ પડકારી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Sanjay Das



