નર્મદા નદીમાં 11 હજાર લિટર દૂધનો 'અભિષેક', લોકોએ શું કહ્યું?

નર્મદા નદીમાં 11 હજાર લિટર દૂધનો 'અભિષેક', લોકોએ શું કહ્યું?

આ વીડિયો મધ્યપ્રદેશના સિહોર જિલ્લાનો છે.

અહીં નર્મદા નદીના કિનારે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન દૂધ નદીમાં વહી રહ્યું હતું.

સામે આવી રહ્યું છે કે નર્મદા નદીમાં લગભગ 11 હજાર લિટર દૂધ વહાવવામાં આવ્યું હતું.

આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કોઈ તેને આસ્થા અને પરંપરા સાથે જોડી રહ્યું છે, તો કેટલાક લોકોએ સંસાધનોના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન