'ભૂખ્યા રહેવાના દિવસો આવશે...' શાકભાજીના વેપારીએ આમ કેમ કહ્યું?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
'ભૂખ્યા રહેવાના દિવસો આવશે...' શાકભાજીના વેપારીએ આમ કેમ કહ્યું?
પ્રકાશિત

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ફેરિયાઓને રસ્તા પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.

લારીના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી કૉર્પોરેશને આ પ્રતિબંધ લાગુ કર્યો છે.

કૉર્પોરેશને નક્કી કરેલા સ્થળે જ શાકભાજીનું વેચાણ કરવાની સૂચના આપવામાં આવી છે. પણ ફેરિયાઓનું કહેવું છે કે કૉર્પોરેશને જગ્યા નક્કી કરી છે પરંતુ ત્યાં ગ્રાહકો આવતા નથી.

જેની સીધી અસર તેમના વેચાણ પર પડે છે.

શાકભાજી વેચી રહેલા ફેરિયાઓ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન