લોકોને જંગલી પ્રાણીઓના હુમલાથી બચાવવા વનવિભાગે જંગલી મરઘાંને લઈ શું પ્લાન બનાવ્યો?

વીડિયો કૅપ્શન, લોકોને જંગલી પ્રાણીઓના હુમલાથી બચાવવા વનવિભાગે જંગલી મરઘાંને લઈ શું પ્લાન બનાવ્યો?
લોકોને જંગલી પ્રાણીઓના હુમલાથી બચાવવા વનવિભાગે જંગલી મરઘાંને લઈ શું પ્લાન બનાવ્યો?
પ્રકાશિત

ગુજરાતના તાપી જિલ્લાના વન વિભાગે મનુષ્ય અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષને ટાળવા માટે ખાસ પહેલ કરી છે.

દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં દીપડો વિશેષ જોવા મળે છે તેવા વિસ્તારોમાં આ પહેલ શરૂ કરાઈ છે.

જેનો હેતુ છે જંગલની ખોરવાયેલી આહાર શૃંખલાને ફરીથી સક્રિય કરવી.

શું છે વનવિભાગનો પ્લાન અને જંગલી મરઘાં કેવી રીતે લોકોને દીપડા જેવા જંગલી વન્યજીવોથી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે

તે જુઓ આ વીડિયોમાં.

વીડિયો : નીરવ કંસારા

ઍડિટ : અવધ જાની

લોકોને જંગલી પ્રાણીઓના હુમલાથી બચાવવા વનવિભાગે જંગલી મરઘાંને લઈ શું પ્લાન બનાવ્યો?

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન