ગુજરાતી મૂળના સ્મિત મચ્છરને મોદીથી લઈને ટ્રમ્પને કેમ 'હીરો' ગણાવ્યા?
ગુજરાતી મૂળના સ્મિત મચ્છરને મોદીથી લઈને ટ્રમ્પને કેમ 'હીરો' ગણાવ્યા?
પ્રકાશિત
ચાલુ ફ્લાઇટમાં કો-પાઇલટે હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયેલા મૂળ ગુજરાતના કૅપ્ટન સ્મિતે કૉકપિટનો દરવાજો ખોલીને મુસાફરો અને ક્રૂને હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. તેમની આ બહાદુરીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પ્રશંસા કરી છે. કૅપ્ટન સ્મિતને સાઉદી અરેબિયાની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, https://www.linkedin.com/in/smit-machchhar
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



