મોજમજા અને હસીમજાક કરવાનો એ ડાન્સ, જે યૂથમાં લોકપ્રિય બન્યો

વીડિયો કૅપ્શન, બિયામા’ ડાન્સનો વધતો ક્રેઝ, આઇવરી કોસ્ટમાં યુવાઓમાં લોકપ્રિય બન્યો
મોજમજા અને હસીમજાક કરવાનો એ ડાન્સ, જે યૂથમાં લોકપ્રિય બન્યો
પ્રકાશિત

આઇવરી કોસ્ટના સૌથી મોટા શહેર અબીજાનના યોપુગોન વિસ્તારમાં યુવક-યુવતીઓ ગજબની સ્ફૂર્તિ સાથે ડાન્સ કરી રહ્યાં છે અને દર્શકો તેમને જોઈ રહ્યા છે.

આઇવરી કોસ્ટમાં બિયામાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. અહીં લોકો બિયામા માટે આવતા હોય છે.

દેશમાં વ્યાપકપણે બોલાતી સ્થાનિક ભાષા નૂશીમાં બિયામાનો સરળ અર્થ છે 'મજા'.

જાણો વીડિયોમાં વધુ.

બિયામા’ ડાન્સનો વધતો ક્રેઝ, આઇવરી કોસ્ટમાં યુવાઓમાં લોકપ્રિય બન્યો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન