સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે, વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?
સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે, વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?
પ્રકાશિત
ગુજરાતમાં 1 થી 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ 4 અને 5 સપ્ટેમ્બરથી પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે.
6 અને 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પહોંચી શકે છે.
કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જેવા પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં સિસ્ટમની કેટલી અસર થશે તેનો આધાર સિસ્ટમની આગામી ગતિ પર રહેશે.

ઇમેજ સ્રોત, Getty Images



