દિલ્હી: પોલીસનો ગુરુદ્વારા બંગલા સાહિબમાં જવાનો મામલો શું છે?
દિલ્હી: પોલીસનો ગુરુદ્વારા બંગલા સાહિબમાં જવાનો મામલો શું છે?
પ્રકાશિત
દિલ્હીના ગુરુદ્વારા બંગલા સાહિબ બહાર ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું.
કૉક્રોચ જનતા પાર્ટીના વિરોધપ્રદર્શનના પ્રથમ દિવસે પોલીસે પ્રદર્શનકારીઓને એકઠા થવા દીધા નહોતા અને અટકાયત કરી હતી.
કેટલાક પ્રદર્શનકારીઓ ગુરુદ્વારા પરિસરમાં પહોંચ્યા હતા, ઘણા યુવાનો ગુરુદ્વારા પરિસરમાં રોકાયા હતા, જ્યાં તેમને લંગર અને આશરો મળ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



