મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફ ઉપર ફાયરિંગ, શું બહાર આવ્યું?

વીડિયો કૅપ્શન, મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફ ઉપર ફાયરિંગ, શું બહાર આવ્યું?
મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફ ઉપર ફાયરિંગ, શું બહાર આવ્યું?
પ્રકાશિત

મુંબઈમાં હિન્દી ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરવામાં આવ્યો છે.

મુંબઈના વિલે પાર્લે પશ્ચિમમાં જુહુ પોલીસ સ્ટેશનની હદમાં ગોળીબારની ઘટના બન્યાના અહેવાલ છે.

મુંબઈના પશ્ચિમ ઝોન-2ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) મોહિત ગર્ગે ટાઇગર શ્રોફ પર ગોળીબારની ઘટનાની પુષ્ટિ કરી છે.

ડીસીપી મોહિત ગર્ગના જણાવ્યા અનુસાર, "ટાઇગર શ્રોફ સુરક્ષિત છે. તેમને ગોળી વાગી નથી કે ઈજા થઈ નથી."

મોહિત ગર્ગે એવું પણ કહ્યું હતું કે ગોળીબારની ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

મુંબઈમાં હિન્દી ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન