Gujaratમાં ગાય, ભેંસ અને બકરીના ગળે બાંધવામાં આવતી ઘંટડીનો અવાજ કેમ અલગ-અલગ આવે છે?
Gujaratમાં ગાય, ભેંસ અને બકરીના ગળે બાંધવામાં આવતી ઘંટડીનો અવાજ કેમ અલગ-અલગ આવે છે?
પ્રકાશિત
કચ્છના નિરાણા ગામમાં છેલ્લા સો વર્ષથી ઘંટડીઓ બનાવવાની પરંપરા જળવાઈ રહી છે.
પહેલાં ગાય, ભેંસ, ઊંટ, ઘેટાં અને બકરીઓ માટે બનાવાતી આ ઘંટડીઓના કદ અને અવાજ પશુ પ્રમાણે અલગ હોય છે. માલધારીઓ પશુઓને ઓળખવા અને જંગલ કે ચરિયાણમાં તેમને શોધવામાં સરળતા રહે તે માટે ઘંટડીઓ બાંધતા હતા. હવે આ પરંપરાગત ઘંટડીઓની ઓળખ વિદેશ સુધી પહોંચી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



