અમદાવાદઃ જ્યારે 86 વર્ષના ગુજરાતી લેખક પ્રકાશ ન. શાહની અટકાયત થઈ

વીડિયો કૅપ્શન, અમદાવાદઃ જ્યારે 86 વર્ષના ગુજરાતી લેખક પ્રકાશ ન. શાહની અટકાયત થઈ
અમદાવાદઃ જ્યારે 86 વર્ષના ગુજરાતી લેખક પ્રકાશ ન. શાહની અટકાયત થઈ
પ્રકાશિત

અમદાવાદમાં એસઆઈઆરના વિરોધ પ્રદર્શન દરમિયાન 86 વર્ષીય લેખક પ્રકાશ ન. શાહની અટકાયત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કટોકટી દરમિયાન જેલમાં ગયા ત્યારે અઘોષિત કટોકટીનો પ્રતિકાર કરવો પડશે એવી કલ્પના નહોતી. વિરોધ પ્રદર્શનમાં સામેલ અન્ય લોકોને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ‘એસઆઈઆર રદ કરો’ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતી