સુરતનાં ગામ, જ્યાં ખેલૈયા ઘરે ઘરે જઈને રાસ રમે છે

વીડિયો કૅપ્શન, સુરતમાં આ ગામમાં ખેલૈયા ઘરે ઘરે જઈને રાસ કેમ રમે છે?
સુરતનાં ગામ, જ્યાં ખેલૈયા ઘરે ઘરે જઈને રાસ રમે છે
પ્રકાશિત

નવરાત્રિ દરમિયાન સુરતમાં આ અલગ પ્રકારની પ્રથા જોવા મળે છે.

સુરતના કાંઠાવિસ્તારમાં આવેલાં આ ગામોમાં દિવસે ઘરે-ઘરે જઈને રાસ રમાય છે.

આ વખતે પણ 30 ગામોમાં આ ઘેર રાસની પ્રથા મનાવાઈ છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે એમ સ્થાનિકો જણાવે છે.

વધુ જુઓ વીડિયોમાં...

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન