Imran Khan ની અટકાયત બાદ ચર્ચામાં આવેલો OCI કાર્ડ શું છે? કોને મળે છે, એના શું ફાયદા છે?
Imran Khan ની અટકાયત બાદ ચર્ચામાં આવેલો OCI કાર્ડ શું છે? કોને મળે છે, એના શું ફાયદા છે?
પ્રકાશિત
બોલીવૂડ ફિલ્મોના અભિનેતા ઇમરાન ખાન ઓસીઆઈ કાર્ડને કારણે ચર્ચામાં છે.
અમેરિકાના નાગરિક અને ઓસીઆઈ કાર્ડ ધારક ઇમરાન ખાને મુંબઈમાં વિરોધપ્રદર્શનમાં ભાગ લીધા બાદ આ કાર્ડ અંગે સવાલો ઊભા થયા છે.
તો શું છે OCI કાર્ડ, કોને મળે છે, તેના ધારકોને ભારતમાં કયા અધિકારો મળે છે અને તેમના પર કઈ મર્યાદાઓ લાગુ પડે છે?

ઇમેજ સ્રોત, Sujit JAISWAL / AFP via Getty Images