તમે પણ AI સાથે વાતો શૅર કરો છો? જાણો શું છે જોખમો?
તમે પણ AI સાથે વાતો શૅર કરો છો? જાણો શું છે જોખમો?
પ્રકાશિત
આજકાલ આર્ટિફિશિલ ઇન્ટેલિજન્સની ખૂબ ચર્ચા છે. તેના લાભાલાભ વિશે ઘણી વાતો થતી જોવા મળે છે. ઘણા લોકોએ હવે તેને પોતાના જીવનમાં સમાવી પણ લીધો છે, અને તેની મદદ પોતાનું કામ કરવામાં, માહિતી મેળવવામાં કરવા લાગ્યા છે.
કેટલાક માણસો એક મિત્ર કે સાથી તરીકે એઆઇ સાથે વાતો પણ કરે છે, પોતાની ઘણી ખરી માહિતી શૅર કરે છે, પણ તેનાં જોખમો અંગે વારંવાર ચેતવવામાં પણ આવે છે, આવું કરવું કેટલું જોખમી બની શકે? જુઓ.

ઇમેજ સ્રોત, ung Yeon-je / AFP via Getty Images



