આ યુવાનની અખબાર પહોંચાડવાની સ્ટાઇલ કેમ વાઇરલ થઈ?

વીડિયો કૅપ્શન, આ યુવાનની અખબાર પહોંચાડવાની સ્ટાઇલ કેમ વાઇરલ થઈ?
આ યુવાનની અખબાર પહોંચાડવાની સ્ટાઇલ કેમ વાઇરલ થઈ?
પ્રકાશિત

હરિયાણાનો આ યુવક તેની ન્યૂઝ પેપર પહોંચાડવાની સ્ટાઇલના કારણે ચર્ચામાં છે. આ યુવક કેવી રીતે અખબાર પહોંચાડે છે અને શું છે તેની જર્ની, જુઓ આ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન