પેશાબ અને મળથી ભરેલા ગંદાં ઘરમાંથી મળ્યાં 80થી વધુ કૂતરાં, શું છે આખો મામલો?

વીડિયો કૅપ્શન, પેશાબ અને મળથી ભરેલા ગંદાં ઘરમાંથી મળ્યાં 80થી વધુ કૂતરાં, શું છે આખો મામલો?
પેશાબ અને મળથી ભરેલા ગંદાં ઘરમાંથી મળ્યાં 80થી વધુ કૂતરાં, શું છે આખો મામલો?
પ્રકાશિત

યુકેના યૉર્કશાયરમાં પેશાબ અને મળથી ગંદા ઘરમાંથી 84 કૂતરાં ખરાબ હાલતમાં મળી આવ્યાં છે.

કેટલાક કૂતરાંને ઘાના ચેપ હતા, જ્યારે એક કૂતરાના પગમાં ફ્રૅક્ચર અને ઘણાં કૂતરાંનું વજન ઓછું હતું.

કૂતરાઓની સંભાળ ન રાખવા બદલ 61 વર્ષીય વ્યક્તિ, તેની પત્ની અને પુત્રને દોષી ઠેરવવામાં આવ્યાં છે અને ડિસેમ્બરમાં તેમને સજા સંભળાવવામાં આવશે.

યુકેના યોર્કશાયરમાં પેશાબ અને મળથી ગંદા ઘરમાંથી 84 કૂતરાં ખરાબ હાલતમાં મળી આવ્યાં છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન