ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં ચોકીદારની પૂજા થાય છે
ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં ચોકીદારની પૂજા થાય છે
પ્રકાશિત
ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં ચોકીદારની પૂજા કરવામાં આવે છે.
નર્મદા જિલ્લામાં આવેલા દેવમોગરા માતાનું મંદિર એ આદિવાસીઓની કુળદેવી માનવામાં આવે છે.
ત્યાં આવતા લોકો પહેલા ચોકીદારની પૂજા કરે છે અને બાદમાં દેવમોગરા માતાના મંદિરે જાય છે. આદિવાસી લોકો પાસે તેની પાછળ એક ઇતિહાસ પણ રહેલો છે.
પણ આવું શા માટે કરાય છે? જુઓ વીડિયો.
વીડિયો : શ્યામ બક્ષી
કૅમેરા : પવન જયસ્વાલ
ઍડિટ : રિપુલ મકવાણા, કુશાંત જાદવ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



