કિંજલ દવે 'ગુજ્જુ લવગુરુ'ના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપતાં શું બોલ્યાં?
કિંજલ દવે 'ગુજ્જુ લવગુરુ'ના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપતાં શું બોલ્યાં?
પ્રકાશિત
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ‘ગુજ્જુ લવ ગુરુ’ એટલે કે ચંદન રાઠોડના માર્ગ અકસ્માતમાં અવસાન બાદ તેમના વતન વાવ થરાદના સુઈગામમાં બેસણું યોજાયું હતું.
આ પ્રસંગે નેતાઓ, અભિનેતાઓ અને ડિજિટલ ક્રિએટર્સે ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી.
ચંદન રાઠોડના પરિવારની નબળી આર્થિક સ્થિતિને જોતાં ગુજરાતના કલાકારો અને ચાહકોએ પરિવારને આર્થિક અને ભાવનાત્મક સહારો પૂરો પાડ્યો છે.
બેસણામાં ઉપસ્થિત ગાયિકા કિંજલ દવેએ જણાવ્યું કે સંતાનો માટે પિતાની ખોટ ક્યારેય પૂરી શકાય નહીં.

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



