અભિજિત દીપકેને વિરોધપ્રદર્શન પહેલાં જ પોલીસે અટકાયતમાં લીધા

વીડિયો કૅપ્શન, અભિજિત દીપકેને વિરોધપ્રદર્શન પહેલાં જ પોલીસે અટકાયતમાં લીધા
અભિજિત દીપકેને વિરોધપ્રદર્શન પહેલાં જ પોલીસે અટકાયતમાં લીધા
પ્રકાશિત

કૉક્રોચ જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે અટકાયતમાં લીધા છે.

સીજેપીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, શનિવારે દિલ્હીમાં વિમાનમાંથી ઊતરતાની સાથે જ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

વાસ્તવમાં, સીજેપીના આ ત્રણેય નેતાઓ મુંબઈથી રવાના થઈને દિલ્હી ઍરપૉર્ટ પર પહોંચ્યા હતા. તે દરમિયાન અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર લાઇવ પ્રસારણ શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

કૉક્રોચ જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે અટકાયતમાં લીધા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન