ભરૂચ : કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, ગૅસગળતરની શંકાને પગલે નાસભાગ
ભરૂચ : કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, ગૅસગળતરની શંકાને પગલે નાસભાગ
પ્રકાશિત
ભરૂચમાં આવેલ વાગરા વિસ્તારની સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના બની હતી.
સેનઝીલ ફાર્માકેમ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન મોટો બ્લાસ્ટ થયો હતો.
તંત્ર અનુસાર, આ બ્લાસ્ટમાં ગંભીર ઈજાના પગલે ચાર કામદારોનાં મોત થયાં છે, તેમજ બે કામદાર ઈજાગ્રસ્ત છે

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



