પળવારમાં બધું જ વેરવિખેર : નેપાળમાં પૂરની ભયાનક ક્ષણ
પળવારમાં બધું જ વેરવિખેર : નેપાળમાં પૂરની ભયાનક ક્ષણ
પ્રકાશિત
26 ઑગસ્ટે નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક વિનાશક પૂર આવ્યું હતું. પૂરના કારણે ગામો, રસ્તા, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું છે. પૂરમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં છે અને સ્થાનિકો તથા વિદેશી પ્રવાસીઓ હજુ પણ લાપતા છે.

ઇમેજ સ્રોત, Getty Images



