ગુજરાતમાં ચોમાસુ મજબૂત થવાનું શરૂ, આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ
ગુજરાતમાં ચોમાસુ મજબૂત થવાનું શરૂ, આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ
પ્રકાશિત
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે.
ગુજરાતમાં ચોમાસું છેલ્લા એક અઠવાડિયાથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું તેમાં હવે છેલ્લા એક દિવસમાં નોંધપાત્ર ગતિ જોવા મળી રહી છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
જેના કારણે અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



