મહારાષ્ટ્રની આ ત્રણ છોકરીના વાઇરલ વીડિયોને લીધે રસ્તાનું સુધારકામ થયું
મહારાષ્ટ્રની આ ત્રણ છોકરીના વાઇરલ વીડિયોને લીધે રસ્તાનું સુધારકામ થયું
પ્રકાશિત
મહારાષ્ટ્રમાં સ્કૂલની ત્રણ છોકરીઓએ રસ્તા પર ખાડાઓ વિશે એક વીડિયો શૂટ કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારબાદ વહીવટીતંત્રે આ બાબતની નોંધ લીધી અને રસ્તાનું સમારકામ કરાવ્યું.
જોકે, ચોમાસાની ઋતુને કારણે, સમારકામ ફક્ત કામચલાઉ હતું. હવે, આ છોકરીઓ કહે છે કે ગ્રામીણ સમસ્યાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ અહેવાલમાં તેમનું બીજું શું કહેવું હતું જાણો.
રિપોર્ટર: જાહ્નવી મુળે
શૂટ – ઍડિટ: રાહુલ રણશુભે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



