વિશાળ વ્હેલનું દરિયામાં મૃત્યુ થાય પછી શું થાય છે?

વીડિયો કૅપ્શન, વિશાળ વ્હેલનું દરિયામાં મૃત્યુ થાય પછી શું થાય છે?
વિશાળ વ્હેલનું દરિયામાં મૃત્યુ થાય પછી શું થાય છે?

વ્હેલનું રહસ્યમય જીવન તો ઘણાને આકર્ષતું આવ્યું જ છે, પરંતુ તમે જાણો છો કે તેના મૃત્યુ બાદ પણ તેની આ અચરજભરી દુનિયા ઘણાં રહસ્યો સંઘરીને બેઠી હોય છે.

જીવિત વસ્તુઓમાં સૌથી વિશાળકાય મનાતી વ્હેલના મૃત્યુ બાદ તેના શરીરનું શું થાય છે? આ વિશે ક્યારેય વિચાર્યું છે ખરું?

એક વ્હેલનું દરિયામાં મૃત્યુ થાય પછી તેના મૃતદેહમાં એક આખી અલગ જ દુનિયા આકાર લે છે, અને તેમાં એક જીવિત થાય છે. કેવી રીતે, ચાલો જોઈએ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન