દરિયા સાથે સંકળાયેલા શબ્દો સામુદ્રધુની, ખાડી અને બે આ બધાનો અર્થ શું છે?

વીડિયો કૅપ્શન, દરિયા સાથે સંકળાયેલા શબ્દો સામુદ્રધુની, ખાડી અને બે આ બધાનો અર્થ શું છે?
દરિયા સાથે સંકળાયેલા શબ્દો સામુદ્રધુની, ખાડી અને બે આ બધાનો અર્થ શું છે?

ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા-ઇઝરાયલે મળીને ઈરાનની ઉપર હુમલા કર્યા. એ પછી ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝને બંધ કરી દેવાની જાહેરાત કરી.

તો પાકિસ્તાન ખાતેની વાટાઘાટો પડી ભાંગ્યા બાદ અમેરિકાએ પણ હોર્મુઝની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે.

જેના કારણે ગલ્ફના દેશોમાં સામાન પહોંચાડવા કે ઑઇલ-ગૅસ-કેમિકલ વગેરે લેવા માટે પહોંચેલાં અનેક જહાજ અટવાઈ ગયાં છે.

સ્ટ્રેટ, બે અને ગલ્ફ વગેરે જેવા શબ્દો આ દિવસો દરમિયાન અનેક વખત સાંભળવામાં આવે છે, ત્યારે તેનો અર્થ શું થાય અને તેમની વચ્ચે શું તફાવત હોય છે, જાણો આ રસપ્રદ વીડિયોમાં.

સ્ટ્રેટ એટલે શું, ગલ્ફ એટલે શું, બે એટલે શું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ian Forsyth/Getty Images

ઇમેજ કૅપ્શન, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલાં જહાજની ફાઇલ તસવીરનો પ્રતીકાત્મક ઉપયોગ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન