એટલો વરસાદ પડ્યો કે નદી કચરાનો ઢગલો બની ગઈ

વીડિયો કૅપ્શન, ભારે વરસાદ બાદ જ્યારે નદી ઢંકાઈ ગઈ કચરામાં
એટલો વરસાદ પડ્યો કે નદી કચરાનો ઢગલો બની ગઈ
પ્રકાશિત

ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં ભારે વરસાદ બાદ એક નદી કચરાથી ભરાઈ ગઈ હતી. નવ દિવસ સુધી પડેલા ભારે વરસાદને કારણે ટનબંધ કચરો નદીમાં ધસડાઈ આવ્યો હતો. કચરો દૂર કરવા કામદારો નદીમાં ઉતરીને સફાઈ કરતા જોવા મળ્યા હતા.

બીબીસી ગુજરાતી વરસાદ પાણી પૂર ફિલિપિન્સ ફિલિપાઇન્સ કચરો નદી સફાઈ કામદાર ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન