વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું અમદાવાદમાં નિધન થયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને અમદાવાદની યુએન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે શુક્રવારે વહેલી સવારે 3:30 કલાકે અંતિમ શ્વાસ લીધાં.
તેમની વય 100 વર્ષ કરતાં વધુ હતી.
ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન પુત્રને આશીર્વાદ આપી રહેલા હીરાબા
ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/
ઇમેજ કૅપ્શન, માતા સાથે વડા પ્રધાન મોદીની મમતાસભર ક્ષણો
ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/
ઇમેજ કૅપ્શન, માતા હીરાબા સાથે વડા પ્રધાન મોદી
ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/
ઇમેજ કૅપ્શન, માતાના હાથે તિલક
ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/
ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/
ઇમેજ કૅપ્શન, ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા બાદ માતા હીરાબાના આશીર્વાદ લેતા નરેન્દ્ર મોદી