ભારે વરસાદના કારણે ન્યૂ યૉર્કમાં જળબંબાકાર
ભારે વરસાદના કારણે ન્યૂ યૉર્કમાં જળબંબાકાર
પ્રકાશિત
અમેરિકાના ન્યૂ યૉર્કના ક્વીન્સ વિસ્તારમાં ભારે વરસાદને કારણે જળબંબાકારનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.
સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયેલા એક વીડિયોમાં સ્થાનિકો કેડ સમા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. તો અનેક વાહનો પાણીમાં ડૂબી ગયેલાં નજરે પડ્યાં હતાં.
લોકોને ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે ઘણી હાલાકી પડી હતી.

ઇમેજ સ્રોત, Getty Images



