એક કીડીની કિંમત 21 હજાર રૂપિયા, આ જીવ કેમ ખાસ છે?
એક કીડીની કિંમત 21 હજાર રૂપિયા, આ જીવ કેમ ખાસ છે?
કેન્યાના ગિલગિલ નામના એક નાના એવા ગામમાં આ વિચિત્ર ઘટના બની રહી છે.
વરસાદના સમયમાં હજારો ઉડતી કીડીઓ જમીનમાંથી બહાર નીકળે છે અને દાણચોરોની નજર તેમના પર હોય છે.
યુરોપ અને એશિયામાં ઘણા લોકો આ કીડીઓના દીવાના છે, જેના કારણે તેનું સ્મગલિંગ થાય છે.
આ એક કીડી આશરે 21,000 રૂપિયાની કિંમતે વેચાય છે.
આ કીડીઓમાં એવું તો શું ખાસ છે કે તેની કિંમત આટલી બધી હોય છે તે જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Dino Martins
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



