રાજકોટમાં 'ચાર્લી ચૅપ્લિને' રસ્તા ઉપર શેની માગણી કરી?
રાજકોટમાં 'ચાર્લી ચૅપ્લિને' રસ્તા ઉપર શેની માગણી કરી?
પ્રકાશિત
રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હૉસ્પિટલ પાસે રસ્તા ઉપર ચાર્લી ચૅપ્લીનનો વેશ લઈને વસ્તુઓ માંગતા યુવકને જોઈને લોકો ચોંકી ગયા હતા.
જ્યાં કાનાભાઈ કુબાવત નામના યુવકે થૅલેસેમિયાના પેશન્ટો માટે દવા, ઇન્જેક્શન લોહી અને એલ.આર. બૅગ્સની માગણી કરી હતી.
દેખાવકારોનું કહેવું છે કે છેલ્લા અનેક મહિનાથી તે ઉપલબ્ધ નથી.
"આની પાછળ પુષ્કળ ખર્ચ થાય છે. જેનાથી આર્થિક રીતે પરિવારોની કમર ભાંગી જાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



