ખૂલ્લા કૂવામાં પડેલા સિંહનું રૅસ્ક્યૂ

વીડિયો કૅપ્શન, કૂવામાં પડેલા સિંહને બચાવાયો
ખૂલ્લા કૂવામાં પડેલા સિંહનું રૅસ્ક્યૂ

ગીરસોમાથ જિલ્લાના ઉનાના પીલુડી બંદર વિસ્તારમાં એક સિંહ પાણી ભરેલા ખૂલ્લા કૂવામાં ખાબક્યો હતો.

આના વિશે માહિતી મળતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીમાં ફસાયેલા સિંહને બચાવવા માટે તજવીજ હાથ ધરી હતી.

આ સિંહને કેવી રીતે પકડવામાં આવ્યો અને પછી કેવી રીતે બહાર કાઢવામાં આવ્યો ; તથા પાણીમાંથી બહાર કાઢીને વનવિભાગે આ સિંહને ક્યાં ખસેડ્યો, જુઓ આ વીડિયોમાં.

ઊનામાં સિંહનો રેસ્ક્યૂ, ગીર સોમનાથ જીલ્લો, સિંહનો વિવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન