ચોટીલા પાસે બસ અને ટૅન્કરનો ભયાનક અકસ્માત, ઘટનાસ્થળે ખરેખર શું બન્યું હતું?

વીડિયો કૅપ્શન, ચોટીલા પાસે બસ અને ટૅન્કરનો ભયાનક અકસ્માત ઘટનાસ્થળે ખરેખર શું બન્યું હતું?
ચોટીલા પાસે બસ અને ટૅન્કરનો ભયાનક અકસ્માત, ઘટનાસ્થળે ખરેખર શું બન્યું હતું?
પ્રકાશિત

અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચોટીલાના સાંગાણી ગામ પાસે ગઈ કાલે મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો હતો.

એક ખાનગી લક્ઝરી બસ અને ટૅન્કર વચ્ચેના આ અકસ્માતને કારણે આખી બસ સળગી ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓ ઘટના અંગે વિશે શું કહ્યું, ઘટનાસ્થળે ખરેખર શું બન્યું હતું, જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન

બીબીસી ગુજરાતી