ગુજરાતનું એક એવું ગામ જેને ગામનાં મહિલા સરપંચે આગવી ઓળખ અપાવી

વીડિયો કૅપ્શન, ગુજરાતનું એક એવું ગામ જેને ગામનાં મહિલા સરપંચે આગવી ઓળખ અપાવી
ગુજરાતનું એક એવું ગામ જેને ગામનાં મહિલા સરપંચે આગવી ઓળખ અપાવી

વડોદરા શહેરના છેવાડે આવેલું અંકોડિયા ગામ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

અહીંનાં સરપંચ મયૂરીબહેને પાંચ હજારની વસતી ધરાવતા આ ગામને શહેર જેની સુવિધાઓ ધરાવતું બનાવ્યું છે.

લોકોનો દાવો છે કે, ગામમાં એવી સુવિધાઓ છે કે શહેરમાં ગયેલા લોકો પણ ગામડે પાછા રહેવા આવે છે.

અંકોડિયા ગામમાં એવી તે કેવી સુવિધાઓ છે કે જેના કારણે ગામલોકો શહેરમાં રહેવા જવાનું પણ વિચારતા નથી.

તેમજ મહિલાઓને આગળ વધવા માટે સરપંચ મયૂરીબહેન કેવી રીતે પ્રોત્સાહન આપી રહ્યાં છે? તે જુઓ આ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી