મહિલા ક્રિકેટના પડકારો, ટીમ ઇન્ડિયાને કૅપ્ટનિશપનાં ઑપ્શન્સ પર મિતાલી રાજ શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, મહિલા ક્રિકેટના પડકારો, ટીમ ઇન્ડિયાને કૅપ્ટનિશપના ઑપ્શન્સ પર મિતાલી રાજ શું બોલ્યાં? સ્પોર્ટ્સ
મહિલા ક્રિકેટના પડકારો, ટીમ ઇન્ડિયાને કૅપ્ટનિશપનાં ઑપ્શન્સ પર મિતાલી રાજ શું બોલ્યાં?
પ્રકાશિત

તાજેતરમાં જ ભારતની મહિલા ક્રિકેટ ટીમ વિશ્વકપ રમી હતી. ત્યારે ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઘણી ચર્ચામાં રહી હતી.

મહિલા ટી20 વિશ્વકપના ગ્રૂપ-Aના છેલ્લા મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે માત આપી હતી. અને ભારત વિશ્વકપની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું હતું.

ત્યારે ભારતનાં પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ સાથે બીબીસીનાં નેહા ભટ્ટનાગરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને કૅપ્ટનશિપ પર ઘણી વાતો કરી, જુઓ આ ખાસ વાતચીતમાં.

મિતાલી રાજ, બીબીસી ગુજરાતી, ભારતનાં પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, બીબીસી, ક્રિકેટ

ઇમેજ સ્રોત, SUJIT JAISWAL/AFP via Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન