આ 11 વર્ષીય છોકરી છે ચેસની રમતમાં દુનિયાની સૌથી નાની ઉંમરની ગ્રાન્ડમાસ્ટર
આ 11 વર્ષીય છોકરી છે ચેસની રમતમાં દુનિયાની સૌથી નાની ઉંમરની ગ્રાન્ડમાસ્ટર
પ્રકાશિત
ચેસની રમતમાં દુનિયાની સૌથી નાની ઉંમરની આ છોકરી પહેલેથી જ બ્રિટનની સૌથી યુવા મહિલા ચેસ ચૅમ્પિયન હતી અને કોઈ પણ રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી નાની વ્યક્તિ હતી.
પરંતુ હવે તે અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની મહિલા ગ્રાન્ડ માસ્ટર બની ગઈ છે.
તેઓ કહે છે, "હું આ સિદ્ધિ મેળવીને ખુશ છું, પણ હું અહીં અટકવાના બદલે આગળ વધવા માગું છું અને ઇતિહાસ બનાવવાનું ચાલુ રાખવા માગું છું."
વધુ જુઓ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, FIDE Chess Olympiad 2026
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



