દિલ્હી જંતર-મંતર પ્રદર્શન : અભિજિત દીપકેને કોર્ટમાં રજૂ કરાયા પછી શું થયું?
દિલ્હી જંતર-મંતર પ્રદર્શન : અભિજિત દીપકેને કોર્ટમાં રજૂ કરાયા પછી શું થયું?
પ્રકાશિત
કૉક્રોચ જનતા પાર્ટીના ત્રણ નેતાઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ, યુટ્યૂબર ધ્રુવ રાઠીને પણ કસ્ટડીમાં લીધાના થોડા કલાકોમાં છોડી દેવામાં આવ્યા હતા. દિલ્હીના જંતરમંતર ખાતે સીજેપીના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલાં પોલીસે આ કાર્યવાહી કરી હતી.

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images



