આવા પ્રશ્નો જાહેરમાં ન પૂછવા જોઈએ' – અમિત શાહે આવું કેમ કહ્યું?

વીડિયો કૅપ્શન, ‘આવા પ્રશ્નો જાહેરમાં ન પૂછવા જોઈએ’ – અમિત શાહે આવું કેમ કહ્યું?
આવા પ્રશ્નો જાહેરમાં ન પૂછવા જોઈએ' – અમિત શાહે આવું કેમ કહ્યું?
પ્રકાશિત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક સવાલ પૂછવામાં આવ્યો કે 2014થી અત્યાર સુધીની મોદી સરકારના કયા નિર્ણય તેમને સૌથી વધુ પસંદ છે.

સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે આવા સવાલ જાહેરમાં પૂછાતા નથી અને તેઓ ઈન્ટરવ્યૂ આપશે ત્યારે આ અંગે વાત કરશે. તેમણે સવાલ પૂછનારને દિલ્હી આવવા પણ કહ્યું.

આવા પ્રશ્નો જાહેરમાં ન પૂછવા જોઈએ' – અમિત શાહે આવું કેમ કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન