ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને શું છે આગાહી?
ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં સામાન્ય રીતે શ્રાવણ મહિના દરમિયાન નોંધપાત્ર વરસાદ જોવા મળતો હોય છે.
અંગ્રેજી મહિના મુજબ તે જુલાઈના અંતભાગ અને ઑગસ્ટ દરમિયાન આવતો હોય છે, જે સામાન્યતઃ ગુજરાતમાં વરસાદની સિઝન પણ છે.
ત્યારે હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ઓછો છે અને ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. એવામાં ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં વરસાદ ઓછો છે અને કેટલા પ્રમાણમાં ઓછો છે.
આ સિવાય ભારતમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ શું તેની ગુજરાત ઉપર અસર જોવા મળશે, અને ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



