You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાતા સમુદ્રનો જળમાર્ગ કેમ અગત્યનો?
રાતા સમુદ્રનો જળમાર્ગ કેમ અગત્યનો?
અમેરિકા-ઇઝરાયલના હુમલા બાદ ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ ઊભો થયો છે.
ઈરાનનું કહેવું છે કે ભારત જેવા મિત્રદેશો માટે આ જળમાર્ગ ખુલ્લો જ છે. આમ છતાં આ રસ્તા ઉપર અવરોધ ઊભો થવાને કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે ઊર્જા સંકટ ઊભું થયું છે.
વિશ્વની કુલ ઊર્જા જરૂરિયાતનું લગભગ 20 ટકા ક્રૂડઑઇલ દરરોજ અહીંથી પસાર થતું હતું. બીજી બાજુ, મધ્યપૂર્વ એશિયાનો તણાવ વકરી રહ્યો છે અને ઈરાને વધુ એક જળમાર્ગને બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
રાતા સમુદ્ર એટલે કે રેડ સીનો આ રસ્તો શું છે તતા શા માટે મહત્ત્વપૂર્ણ છે, તેના વિશે વીડિયોમાં જાણીએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન